રાંધવાની સૂચનાઓ
- 1
વધેલી દાળ માં પાણી નાખી મીઠું અને હળદર નાખી ઉકળવા મુકો. શીંગદાણા પણ સાથે નાખી દેવા.
- 2
ઘઉં નાં લોટ મા મીઠું મરચું હળદર તેલ અને અજમો નાખી લોટ બાંધી લો.
- 3
હવે દાળ ઉકળે એટલે લોટ મા થી પાતળી રોટલી વણી કાપી ને ઢોકળી દાળ માં નાખો. ઢોકળી ચડી જાય એટલે ગોળ નાખી ઉકાળવું.
- 4
વઘારિયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી લાલ મરચું નાખી વઘાર રેડી દેવો. લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસવું. ઉપર થી ઝીણી સમારેલી ડુંગળી નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
-
દાળ ઢોકળી
દાલ ઢોક્લી એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને મોટેભાગે ગુજરાતી ઓ રવિવારે બપોરના ભોજન તરીકે કરવામાં આવે છે. " Leena Mehta -
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Aisi Bhi Baaten Hoti Hai... Aisi Bhi Baaten hoti Hai....Kuch Dil ❤ ne Kahaa.... Ho.... DHOKLI Khani haiiiiiKhuch Dil ❤ ne bataya..... ho... DHOKLI Khani Hai..... Ketki Dave -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1લગભગ દરેક ગુજરતીને દાળ ઢોકળી નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. વન ડીશ ફૂલ મેનુ ની ગરજ સારે છે. મોટેભાગે ડિનર માં ખાવાની મજા આવે છે..એની સાથે ગરમાં ગરમ ભાત ખાવાની મઝા આવે છે. Kunti Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11750990
ટિપ્પણીઓ