દૂધી ચણાની દાળનું શાક

Khyati Ben Trivedi @cook_19326234
#ટ્રેડિશનલ
ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક
દૂધી ચણાની દાળનું શાક
#ટ્રેડિશનલ
ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી લો તેના ઉપરથી અને વચ્ચેથી કાપી લો અને તેને સરખી રીતે ધોઈ લો પછી ચણાની દાળ લો પછી દૂધીની છાલ ઉતારી લો
- 2
ચણાની દાળ ને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લો દૂધીને મિડિયમ સાઈઝના મોટા કટકા કરી લો
- 3
પછી તેને કુકરમાં આ રીતે ખાન સહિત જ બાફવા મુકી દો અને છ city લઈ લો
- 4
વઘાર માટે એક તપેલીમાં 2 ચમચા તેલ રાઈ જીરુ સૂકું લાલ મરચું તમાલપત્ર લીમડાના પાન અને હિંગ નાખો પછી બાફેલું શાક ઉમેરો
- 5
તો તૈયાર છે આપણો રોટલી દૂધી ચણાની દાળનું શાક, સલાડમાં ચીભડા અને ટામેટાં પર ચાટ મસાલો ભભરાવી સર્વ કર્યું છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11778532













ટિપ્પણીઓ