રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને ધોઈ લેવું ત્યાર પછી તેને છીણી લેવું,પેણીમા વઘાર મૂકી રાઇ જીરૂ નાખી વઘારી તેમાં દૂધ ઉમેરી લેવું, ત્યાર પછી તેમાં બધી સામગ્રી વારા ફરતી ઉમેરી લેવું થોડી વાર ચડવા દેવું તેલ છૂટૂ પડે પછી કાજુ, દાક્ષ,કોથમીર વડે ગારનિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
-
-
-
-
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
-
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
-
-
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
-
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11765230
ટિપ્પણીઓ