કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીરૂ:૩- કપ ચોખા
  • ૧- કપ અડદ ની દાળ
  • ૧- ચમચી મેથી
  • ૧- ચમચી ચણા દાળ
  • ૧- ચમચી મેથી
  • સ્ટફિંગ
  • ૨- ઝીણા સમારેલા કાંદા
  • ૧- જીણું સમારેલું કેપ્સિકં મ
  • ૧- ચોપ કોબીજ
  • ભાગ૮-૧૦ ગ્રીન કાંદા નો ગ્રીન
  • ૧- કપ શેઝવાન ચટણી
  • ૧- કપ બટર
  • ૧/૨- કપ પાવભાજી મસાલા
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને ૫-૬ કલાક પલાળી તેને વાટી લો.મેથી અને ચણાદાળ નાખી વાટી લેવું.થોડું ક્કરુ વાટવું.વાટી ૬-૭ કલાક માટે આથો લાવવા માટે મૂકો.પછી તેમાં મીઠું ઉમેરી હલાવો પછી ૧/૨- કપ ૧- કલાક પહેલા પલાળેલી સોજી ઉમેરો.બધું મિક્સ કરો ખીરૂ રેડી.

    જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોઢી ને ગરમ કરી લો પછી ગેસ ધીમો કરી લો પછી ખીરૂ પાથરો.,તેની પર ૧- ચમચી બટર પાથરો,તેની પર સેજવાન ચટણી પાથરો,,તેની પર ૧- ચમચી પાવભાજી મસાલો પાથરો,૨- ચમચી કાંદા પાથરો, કેપ્સીકમ પાથરો,કોબીજ પાથરો,અને લીલી ડુગળી પાથરો,પછી ઉપર ચીઝ છીણો.ઢોસા ને કડક થવા દો.પછી તેનો રોલ કરો પછી તેને કટ કરો.તેની પર ચીઝ,કાંદા અને કેપ્સીકમ પાથરો,ક્રિસ્પી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જીની ઢોંસા રેડી.

    જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાથે ગ્રીન ચટણી,અને સેઝવાન ચટણી સર્વ કરો.ટેસ્ટી ટેસ્ટી ઢોંસા રેડી.

    જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર December 30, 2020 07:15
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (11)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
January 04, 2021 03:21
Mast👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા જીની રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  5. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  1. વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
  2. પીઠા (Pitha Recipe in Gujarati)
  3. પાલક નું સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  4. બ્રાઉની(Brownie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11817181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close