જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#GA4
#WEEK16

જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે.

જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)

#GA4
#WEEK16

જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 400 ગ્રામજુવાર નો લોટ
  2. 1/2ગાજર ખમણેલુ
  3. 1/2 કપમેથી ભાજી
  4. 1/2 કપકાકડી ખમણેલી
  5. 1/4 કપસમારેલા ધાણા
  6. 1/2ઝીલી સમારેલી ડુંગળી
  7. 1/4 કપલીલુ લસણ
  8. 1/4 ચમચીજીરૂ પાઉડર
  9. 1/4 ચમચીધાણા જીરુ પાઉડર
  10. 1/2 ચમચીઆખુ જીરૂ
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચીહિગ
  13. 1/4 ચમચીમરચુ
  14. 1/4 ચમચીતેલ
  15. 1/4 ચમચીતલ
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1/4 કપપાણી
  18. ●●●serving
  19. લીલી ચટણી
  20. સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા શાક ખમણી ને રાખી લો.ડુંગળી લીલુલસણ સમારી લો.

  2. 2

    જુવાર ના લોટ મા બધા મસાલા ઉમેરો.જરુર પડતુ પાણી તેલ ઉમેરી લોટ બાઘી લો.

  3. 3

    મોટો રોટલો વણી લો.ગ્લાસ કે વાટકી ની મદદ થી મીની પરાઠા ઘાટ આપી લો.

  4. 4

    લોઢી ઉપર જરા તેલ લગાવી ધીરે તાપે પરાઠા શેકી લો.

  5. 5

    ગુલાબી કલર ના થાય એટલે ઉતારી લો.ચટણી કે કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

  6. 6

    તૈયાર છે જુવાર ના લોટ ના ગુટન ફ્રી.મસાલા મીની પરાઠા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes