કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ રેસીપી મુખ્ય ફોટો

ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#લોકડાઉન # ઘી ના બગરુ નો આઇસક્રીમ,
લોકડાઉન ને કારણે બહાર ની વસ્તુ ખાવાની મનાઈ, અને ગરમી ચાલુ થઈ ગઈ તો આઈસ્ક્રીમ ઘરે બનાવવું હતું પણ દુધ વધારે ન મળ્યું મલાઈ ફ્રીજ માં હતી આમપણ હું મલાઈ
નું ડાયરેક્ટ ઘી બનાવું છું મેળવતી નથી એટલે આઈડિયા આવ્યો અને એ અમલમાં મુકયો પણ ખરેખર સ્વાદિષ્ટ અને બધાને ગમ્યો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
એક ડબ્બો
  • ૧ વાડકી બગરું
  • ૩કપ દુધ
  • ૧વાડકી ખાંડ
  • ૧૦ બદામની કાતરી
  • ૧૦ એલચી નો પાવડર
  • ૨ ચમચી કોનૅફલોર, અથવા આરારુટ (આરાનો લોટ)
  • વેનીલા એસેન્સ બે ટીપાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બગરુ ને ગરમ કરી તેમાં કોનૅફલોર અથવા આરાનો લોટ બે ચમચી નાખી શેકી લો એટલે ઘી ન રહે પછી તેમાં દુધ નાખી ઉકાળી લો સતત હલાવતા રહેવું નીચે. ચોટે નહીં એટલે ધીમા તાપે રાખો

    ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
    ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર ઉકળે પછી ખાંડ ઉમેરો અને ઘટ મિશ્રણ થાય એટલે ઉતારી એક તરફ ઠંડું કરી લો તેમાં એલચી પાવડર નાખી મિશ્રણ ને ડબ્બામાં ભરી વેનીલા એસેન્સ નાખી ઉપર બદામ ની કતરણ ભભરાવી ફ્રીજમા પાંચ કલાક રહેવા દો.

    ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
    ઘી ના બગરુ નો આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
પર April 02, 2020 07:43
સૂરત

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘી કીટુ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ બેકિંગ
  2. હોમમેડ પાઉં
  3. પાઉંભાજી બ્રુશેટા
  4. મોરૈયા નો શીરો
  5. પાલક પનીર ચીઝ ગોટાળા, પરાઠા અને સલાડ
  1. વેડમી
  2. ફ્લાવર બટાકા નું શાક
  3. મગજ ના લાડુ
  4. માંડવી પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11919017
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close