રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં મોણ,મીઠું નાખી પાણી થી કઠણ લોટ બાંધવો.લોટ માંથી લુવા બનાવી લો. એક - એક લુવો લઈ ભાખરી વણો.
- 2
લોઢી ગરમ કરવા મૂકો.ગરમ થાય પછી તેમાં ભાખરી નાખો.બંને બાજુ ભાખરી બરાબર પાકવા દો.ઉતારી ઘી ચોપડી દો.આવી જ રીતે દરેક ભાખરી બનાવો.
- 3
ભાખરી બધા શાક સાથે ભાવે છે.નાસ્તા મા અને જમવા મા બધા મા ચાલશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11959332









ટિપ્પણીઓ