રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં રાજગરાનો લોટ લો તેમાં બાફેલુ બટેટુ ચટણી મીઠું ધાણાજીરુ હળદર નાખી પાણી નાખતા જાવ અને લોટ બાંધો હવે તેમાં મોણ માટે તેલ નાખી અને લોટને કુણવો હવે નાના નાના લૂઆ કરી અટામણ સાથે વણો અને એક લોયામાં તેલ ગરમ મૂકી બધી પૂરી તળી લો તો તૈયાર છે પુરી
- 2
હવે સૌપ્રથમ શક્કરીયા ને એક કૂકરમાં વરાળથી બાફો ત્યારબાદ તેની છાલ ઉતારી અને માવો બનાવી લો
- 3
હવે એક લોયામાં ઘી મૂકી તેમાં આ માવો નાંખી અને ખાંડ નાખી હલાવો ત્યારબાદ તેમાં દૂધ નાખો હવે એને નીચે ચોટવા દેવું નહીં અને ખૂબ થી હલાવો તો તૈયાર છે શકરીયા નો શીરો તેને કાજુ બદામ અને કિસમિસ થી ગાર્નીશ કરો
- 4
હવે એક કૂકરમાં બટેટા બાફી લો ત્યારબાદ તેની છાલ ઉતારી તેને સુધારી લો તેની સાથે ટમેટા સુધારો મરચાની ઝીણી ઝીણી કટકી કરો અને આદુની પેસ્ટ કરો હવે એક લોયામાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી બટાકા વઘારો તેમાં હળદર મીઠું ચટણી અને લીમડાના પાન મીઠું લીંબુ બધું નાખી અને બેથી ત્રણ મિનિટ ચડવા દો તેમાં થોડી દાણા પછી ઉપરથી છાંટી દેવી તેનાથી સુગંધ અને સ્વાદ માં સારું લાગે
- 5
તો ફરાળી ડીશ છે તો સાથે મરચાં ધાણા અને વેફર્સ તળી લેવી
- 6
તો તૈયાર છે તમારી ફરાળી ડીશ જેમાં છે શકરીયા નો શીરો સૂકી ભાજી રાજગરાની પુરી વેફર્સ દાણા લીલા મરચા અને આ ખરાબ વાઈરસના ભોગ ન બની માટે બધું જ ગરમાગરમ ખાવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
-
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
લોકડાઉન ડીશ
જયારે શાકભાજીના મળે ત્યારે ઘરમાં જે હોયતેનાથી જ બનાવો પૌષ્ટીક ડીશ.#લોકડાઉન#goldenapran3 Rajni Sanghavi -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શિવરાત્રીને દિવસે 04:00 બપોરે ભૂખ લાગી તો થયું કે શું બનાવીએ તેના વિચારમાં જ મનમાં ક્રિએટિવિટી ઊભી થઈ અને ભેળ ફરાળી બની ગઈ vishva trivedi -
-
-
-
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
#GA4#Week5#Dish આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે . Devyani Mehul kariya -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ભેળ. Nayna Nayak -
જન્માષ્ટમી સ્પેશ્યલ થાળ(thal recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત#ઓગસ્ટ#નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...... ભારતમાં જન્માષ્ટમી ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, અને હવે તો દરેક રાજ્યમાં વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે.. પણ અત્યારના હાલના સંજોગોમાં જોતા આ કોરોના મહામારી ને લીધે ભગવાને પણ પોતાના દ્વાર બંધ કરી દીધા છે અને તેથી લોકો મંદિરે જવાને બદલે ઘરે જ લાલાને લાડ લડાવે છે... તો આજે મેં પણ લાલાને લાડ લડાવ્યા અને ઘરના દરેક સભ્ય એ પણ ફરાળી વાનગી આરોગી અને પ્રસાદી લીધી..... તો ચાલો નોંધી લો તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
-
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
-
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ