ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટ અને ચણાના લોટ ને મિક્સ કરી તેમાં ખાટી છાસ ઉમેરી આથો આવા માટે 7-8 કલાક માટે રાખી દેવાનું.
- 2
આથો આવી ગયા બાદ જ ઢોકળા મુકવાના. મુકતા પેલા એક લોયા માં ગરમ તેલ કરો અને થોડું પાણી ઉમેરો ચપટી સાજી ના ફૂલ નાખવાના.
- 3
એક થાળી લો તેને તેલ થી ગ્રીસ કરો અને પછી ડબલ બોઈલર પર સેટ કરો. અને ખીરું તેમાં ઉમેરો.
- 4
ખીરા ઉપર મરચું, ધાણાજીરું, અને કોથમરી upr થી સજાવટ કરો. ૧૫ મિન્ટ પછી એક વાર જોઈ લેવાનું. ૨૦ મિન્ટ પછી તૈયાર હશે ઢોકળા. ગ્રીન ચટણી અને તેલ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11971750










ટિપ્પણીઓ (3)