રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો પાણી ઉકળે એટલે તેમાં મીઠું નાખી પાસ્તા ઉમેરી દો દસ મિનિટ પછી પાસ્તા ચડી જાય એટલે કાણાવાળામાં કાઢી પાસ્તાને ની તારી દો
- 2
પછી ત્રણ ટામેટાને સમારી ટામેટાની પ્યુરી તૈયાર કરો એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય એટલે આદું-લસણની પેસ્ટ સાંતળો પછી તેમાં ડુંગળી પિંક કલરની થાય ત્યાં સુધી સાતળવા દો પછી બધુ સમારેલું શાક નાખી દો અને પછી તેમાં બધો મસાલો કરી પાંચ મિનિટ થોડું પાણી નાખી ચડવા દો પછી પાસ્તા ઉમેરી હલાવી દો
- 3
તેને એક બાઉલમાં સર્વ કરો અને ઉપરથી ચીઝ ગાર્લિક કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982922











ટિપ્પણીઓ