રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો પાણી ઉકળે એટલે તેમાં મીઠું નાખી પાસ્તા ઉમેરી દો દસ મિનિટ પછી પાસ્તા ચડી જાય એટલે કાણાવાળામાં કાઢી પાસ્તાને ની તારી દો
- 2
પછી ત્રણ ટામેટાને સમારી ટામેટાની પ્યુરી તૈયાર કરો એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય એટલે આદું-લસણની પેસ્ટ સાંતળો પછી તેમાં ડુંગળી પિંક કલરની થાય ત્યાં સુધી સાતળવા દો પછી બધુ સમારેલું શાક નાખી દો અને પછી તેમાં બધો મસાલો કરી પાંચ મિનિટ થોડું પાણી નાખી ચડવા દો પછી પાસ્તા ઉમેરી હલાવી દો
- 3
તેને એક બાઉલમાં સર્વ કરો અને ઉપરથી ચીઝ ગાર્લિક કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
-
વેજ.મસાલા પાસ્તા (Veg. Masala Pasta Recipe In Gujarati)
#સુપરશેફ3#CookpadIndia પાસ્તા એ એક જાતનો ખોરાક છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા મોટેભાગના બાળકોની પ્રિય વાનગી છે.અત્યારે બાળકો ઘરે હોવાથી મોટેભાગે તેઓની પ્રિય વાનગીઓ જ બનાવાય છે.એટલે મે મારા બાળકોને પ્રિય પાસ્તા બનાવ્યાં છે જેની રેસિપી હું શેર કરી રહી છુ. Komal Khatwani -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટબાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે. Kashmira Bhuva -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
-
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)
#goldenapron3#week21#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Jalpa Raval -
કોલીફ્લાવર અને કોબીજ કોફતા(Cauliflower and cabbage kofta recipe in gujarati)
#GA4#Week10Komal Hindocha
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982922
ટિપ્પણીઓ