કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

ઢોકળા

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
Khambhaliya

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ નાની વાટકી ખીચડિયા ચોખા
  • ૧ નાની વાટકી અડદ દાળ
  • ૧/૨ નાની વાટકી ચણા દાળ
  • ૧ મુઠી ચણા દાળ
  • ૧ વાટકી ખાટી છાસ
  • ૫ થી૬ સૂકી મેથી ના દાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી ખાવાના સોડા
  • ૧ ચમચી મરચું પાવડર
  • ૩ થી ૪ ચમચી ખાંડ
  • ૩ થી ૪ લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૩ણેય દાળ ને ધોઈ ને ૬ થી ૭ કલાક માટે પલાળી દયસુ. એક વાટકી માં મેથી ના દાણા તથા એક વાટકી માં ચણા ની દાળ ને પલાળી દયસુ.

    ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પલળેલી દાળ ને મિક્સચર માં ક્રશ કરીશુ.મેથી પણ તેમાં સાથે ઉમેરી દયસુ.તેમાં થોડુ થોડું પાણી ઉમેરી તેને ક્રશ કરતા જઈસુ.

    ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ ક્રશ થયેલ મિશ્રણ માં ખાટી છાસ ઉમેરી તેને હલાવસુ. ત્યારબાદ તેને ૫ થી ૬ કલાક માટે તડકે મુકીસુ.જેથી સરસ આથો આવી જાય.

    ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ આ આથા માં ઢોકળા મુકવા સમયે સોડા,મીઠું, ખાંડ, લીલું મરચું, પલાળેલી દાળ ઉમેરી નવશેકું ગરમ પાણી ઉમેરી તેને એક જ સાઈડ હલાવીસુ.

    ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ એક કડાઈ ક ઢોકરીયા માં થોડું પાણી ગરમ થવા માટે મુકીસુ. પાણી ગરમ થાય ત્યાં સુધી એક થાળી લય તેમાં તેલ લગાવીસુ અને તેમાં ઢોકળા નું ખીરું નાખી તેના પર મરચું પાવડર છાંટીસું.

    ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૫ થી ૭ મિનિટ ફૂલ તાપ પર તેને પાકવા દયસુ.ત્યાર બાદ ચેક કરીશુ.હવે આ ઢોકળા ને લિલી ચટણી સાથે સર્વ કરીશુ.

    ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Vithalani
Helly Vithalani @cook_21564019
પર April 07, 2020 10:51
Khambhaliya
I LOVE COOKING 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. હેલ્થી કેક
  2. હોમમેડ ઇન્સ્ટન્ટ માવા ના ગુલાબ જાંબુ
  3. દાલગોના કોફી કેન્ડી
  4. લાલ કોબી નાં મુઠીયા
  5. અળસી પૂરી
  1. ડાલ્ગોના કોફી
  2. દૂધી ચણા દાળ નું શાક
  3. કેરી મેથી નું શાક
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12009314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close