હેલ્થી કેક

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#હેલ્થડે
#કાંદાલસણ
આ કેક ઘઉં નાં લોટ માં કેળું,ખજૂર,અને બદામ જેવી હેલ્થી વસ્તુઓ નાખી ને બનાવી છે.જે મે અને મારા ચેમ્પ એ સાથે મળીને બનાવી છે.

હેલ્થી કેક

#હેલ્થડે
#કાંદાલસણ
આ કેક ઘઉં નાં લોટ માં કેળું,ખજૂર,અને બદામ જેવી હેલ્થી વસ્તુઓ નાખી ને બનાવી છે.જે મે અને મારા ચેમ્પ એ સાથે મળીને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 minutes
2-3 servings
  1. 3/4 કપઘઉં નો લોટ
  2. 1/4 કપમેંદો
  3. 2 મોટી ચમચીકોકો પાઉડર
  4. 1/3 કપડાર્ક ચોકલેટ
  5. 5ચમચઇ તેલ
  6. 7-8બદામ બારીક સમારેલી
  7. 2-3 ચમચીખજૂર બી કાઢેલો
  8. 3/4કપ ખાંડ
  9. 1/4કપ મધ
  10. વનિલા અસેન્સ
  11. 1કેળું બારીક સમારેલું
  12. 1 કપદૂધ
  13. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  14. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

50 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચોકલેટ લઈ તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે ½ કપ ગરમ દૂધ માં ખજૂર નાખી થોડીવાર પલળવા દો.ત્યાર બાદ તેને ચમચી થી મેશ કરી લો.

  3. 3

    હવે એક મિક્સીંગ બોલ લઈ તેમાં ચોકલેટ,ખજૂર વાળું દૂધ,નાખો હવે મધ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં સમારેલું કેળું ઉમેરો અને મિક્સ કરો.

  6. 6

    હવે તેમાં મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખી સારી

  7. 7

    હવે તેમાં વેનીલા ઍસેંસ,કોકો પાઉડર અને સમારેલી બદામ ઉમેરો.

  8. 8

    હવે થોડું થોડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરો.

  9. 9

    હવે કેક ટીન ને ઓઈલથી ગ્રીસ કરી કેક બેટ્ટર રેડો.

  10. 10

    હવે ટીન ને પ્રિહિટેડ કડાઈ 40 મિનિટ માટે બેક કરવા મૂકો.

  11. 11

    હવે કેક ને ઠંડી કરી તેના પીસ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes