વેજ સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ ને સાફ કરી લયસુ.ત્યાર બાદ લસણ અને આદુ ની પેસ્ટ બનાવીસુ.અને બીજા શાકભાજી ને બારીક સમારી લયસુ.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ત્યાર બાદ લીલું મરચું કોબી, કાંદો, ઉમેરી ૨ મિનિટ ચડવા દયસુ.
- 3
ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સિકમ,ઉમેરી થોડી વાર ચડવા માટે મુકિસુ.
- 4
ત્યારબાદ તેમાં ૨ લોટા જેટલુ પાણી તેમજ સાથે વિનેગર ઉમેરીસુ. બાદ માં કોર્ન ફ્લોર ને પલાળી ને એડ કરીશુ.ત્યાર બાદ તેમાં મીઠું તેમજ સોસ ઉમેરિસુ.હવે લીલા કાંદા ના પાન એડ કરીશુ અને તેને ઉકરવા દયસુ.
- 5
થોડી વાર માટે ગેસ પર ફૂલ તાપ પર ઉકરવા દયસુ. થોડું ઘાટું થઈ એટલે ગેસ બન્ધ કરી દયસુ. તો હવે રેડી છે વેજ સૂપ.
- 6
વેજ સૂપ માં આપણે ઘટકો સિવાય ના બીજા શાકભાજી હજુ ઉમેરી શકીએ છીએ.જેમ કે ટમેટા,બીટ, વગેરે પણ લોકડોવન ના કારણે મારી પાસે સબ્જી ન હોવાના કારણે સબ્જી હતી તે જ ઉપયોગ માં લીધી છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ