ટોમેટો ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રવો લઇ એક બાઉલમાં લો, તેમાં દહી નાખી માપસર બહુ ઢીલુ નહી તેમજ બહુ કઠણ નહી એવું રાખી ૧૫મિનિટ સાઇડમાં રાખો.
- 2
હવે ટેમેટાં,મરચા,ડુંગળી,ગાજર બધુ જીણું જીણું સમારી લેવું,ત્યારબાદ તે બધું પલાળેલાં રવા મા સારી રીતે મીક્સ કરી દેવું.અને નમક,ખાંડ,ખાવાનો સોડા નાખવું
- 3
હવે ગેસ ચાલુ કરી તવી ગરમ થાય એટલે ચમચા વડે જ તવી પર પાથરી દેવું જાડું જ રાખવું,પછી તવીથા વડે તેલ લઇ ફરતું નાખવું.નીચેની સાઇડ ચડી જાય એટલે તવીથા વડે ધીમેથી ફેરવી નાખવું આમ બન્ને બાજુ ચડી જાય એટલે ઉતારી લઇ પીરસવા માટે રેડ્ડી છે.
- 4
તો તૈયાર છે ટોમેટો ઉત્તપમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12042702








ટિપ્પણીઓ (4)