ગોળ વાળું વરિયાળી નું શરબત(હોમ મેડ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી અને ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય પછી તેમાં વરિયાળીનો ભૂકો ઉમેરો. ત્યારબાદ મીઠું ઉમેરો.
- 2
ત્યાર બાદ છેલ્લે લીંબુનો રસ ઉમેરો તો તૈયાર છે તમારી બાળકો ની ફેવરિટ વરિયાળી નું શરબત...... છે બધા માટે ખૂબ સારું છે અને નેચરલ છે આમાં કોઇપણ જાતનો આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવ્યો નથી. lockdown ના સમયમાં ઘરે રહી અને કરની વસ્તુઓનો ઉપયોગ કરી આ શરબત બનાવેલું છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ શરબત (Instant Sharbat Recipe In gujarati)
#goldenapron3week 16. #શરબત👉 આ પાવડરને સ્ટોરેજ કરીને રાખી શકાય છે. ઇન્સ્ટન્ટ શરબત બની જશે. JYOTI GANATRA -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ વરિયાળીનું સરબત
#goldenapron3#Week5#sharbatહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળી નું શરબત જે એકદમ ઠંડુ હોય છે ઉનાળામાં ખાસ પીવું જોઈએ જેનાથી લૂ નથી લાગતી વરિયાળી ખૂબ જ ઠંડી હોય છે અને તેની સાથે ગોળ ઉમેરવાથી તે ખૂબ જ ફાયદાકારક છે.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
વરિયાળી નું ઈન્સટન્ટ શરબત:-
#goldenapron3Week4આ સમર માટેનું બેસ્ટ કુલ શરબત છે બોડી રીડ્યુસ માટે આ કરી શકાય. Vatsala Desai -
લીબું ફુદીના વરિયાળી શરબત
#સમરદેશી પીણુંલીંબુ, ફુદીના, વરિયાળી, સાકર,સિંધવ મીઠુંગરમીમાં પીવા માટેનું સરળતાથી બની શકે અને દરેકના ઘરમાં ઉપલબ્ધ ઘટકોથી અને ઝડપથી બનતું પીણું. Sonal Suva -
-
ગુલ્ફી (હોમ મેડ)
#goldenapron3 #week11#લંચ#લોકડાઉનઅત્યારે હાલ શહેરમાં કોરોનાવાયરસ ને લીધે કે બહાર તો જવાતું નથી અને બહાર નું ખવાતું પણ નથી એના માટે નો શ્રેષ્ઠ વિકલ્પ છે હોમમેડ ગુલ્ફી, કે જે બાળકોને અને મોટા ને બધાને ભાવે છે હેલ્થ અને ટેસ્ટ બંને માટે ખૂબ સારા છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12042867
ટિપ્પણીઓ