ઓરીયો બિસ્કીટ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
1 મિક્સરમાં બિસ્કીટ ના ટુકડા કરો તેમાં ઈનો,દૂધ,મલાઈ અને ખાંડ નાખો.અને મિક્સ કરી ચમચી થી પડે તેવૂ બેટર રાખો.
- 2
હવે કુકર માં મીઠું નાખી કાંઠો મુકી કુકર ને ગરમ કરો. બીજા પેન માં ધી લગાવી તેમા તૈયાર કરેલ બેટર નાખી ઉપર કાજુ બદામ ના ટુકડા મુકવા હવે 35 મિનિટ રાખો.
- 3
હવે ચાકુ ને કેક માં નાખી જોઈ લો.તો તૈયાર છે ઓરીયો બિસ્કીટ કેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12042889









ટિપ્પણીઓ