ફણગાવેલા મગ, મકાઈ વિથ વેજીટેબલ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ફણગાવેલા મગ તેમજ મકાઈ લેસુ.
- 2
ત્યારબાદ તેમાં ઘટકો માં દરસાવેલ શાકભાજી સમારી ને એડ કરીશુ.
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ મસાલા ઉમેરી મિક્સ કરી લયસુ.
- 4
ત્યાર બાદ હવે સલાડ ની પ્લેટ ને થોડી ગાર્નિશિંગ કરીશુ.અહીં મેં કોબી,કેપ્સિકમ, ગાજર, કાંદા, લીલા ધાણા તેમજ સાથે થોડા તળેલાં નાના ફરાઈમ્સ નો ઉપયોગ કરી સલાડ ની પ્લેટ ગાર્નિશિંગ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12050383










ટિપ્પણીઓ (3)