કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના અપ્પમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના અપ્પમ રેસીપી મુખ્ય ફોટો

મકાઈના અપ્પમ

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

મકાઈના અપ્પમ

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2નંગ મકાઈ
  • 1વાટકી ઢોકળા નો લોટ
  • 1વાટકી દહીં
  • મીઠું જરૂર મુજબ
  • અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • અડધી ચમચી ગરમ મસાલો
  • ચપટીસાજીના ફૂલ
  • અડધું નંગ લીંબુ
  • અડધી વાટકી ગરમ પાણી
  • ગાર્નીશિંગ માટે:
  • 1નંગ ટમેટુ
  • લીલી ચટણી
  • ટમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈ ને બાફી લો ત્યારબાદ તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ક્રશ કરેલી મકાઈ અને ઢોકળા ના લોટ માં દહી મીઠું ચીલી ફ્લેક્સ થોડું ગરમ પાણી નાખી બે-ત્રણ કલાક સુધી ઢાંકીને રહેવા દો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર કરેલા ખીરામાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો તથા સાજીના ફૂલ ઉપર લીંબુ નો રસ નાખી અને ગરમ પાણી નાખી મિક્સ કરો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અપ્પમ ની લો ઢીમા તેલ લગાડી સહેજ ગરમ થવા દો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ખીરામાંથી એક એક ચમચી મૂકો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ4ફોટો
    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એકસાઇડ ચડી ગયા પછી તેને બીજી બાજુ ફેરવી દો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બંને સાઇડ ચડી ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક સર્વિંગ પ્લેટમાં લઇ લીલી ચટણી તથા ટમેટો સોસ સાથે ગાર્નિશિંગ કરી સર્વ કરો તૈયાર છે મકાઈના અપ્પમ

    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ7ફોટો
    મકાઈના અપ્પમ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
પર April 10, 2020 18:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)
  2. સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
  3. ચોકલેટ કેક
  4. આલુ મટર સનફલાવર પાઈ
  5. ચીઝ કોર્ન પાલક પનીર ઢોસા
  1. શક્કરપરા
  2. ચોકો લાવા કેક ઈન અપપે પેન
  3. બેસન રવા ના પૂડલા
  4. રવા,મેંદા ના સક્કરપારા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close