બેસન રવા ના પૂડલા

Ridhdhi Pandya @cook_21256373
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં રવો લઇ ને તેમાં ચણા નો લોટ ઉમેરવો, થોડી છાસ ઉમેરી ખીરુ સહેજ ઘાટું રાખવું,
- 2
પછી પૂડલા બનાવો,એક સાઈડ ફેરવી,તેના પર ટામેટા શોસ,ટામેટા,ડુંગળી,અને મરચા અને ધનાભાજી ની સાવ જીના ટુકડા કરી, તેના પર છાટી પલટાવી નાખો,
- 3
પછી થોડું તેલ છટી,થોડી વાર ઢાંકી રહેવા દયો. તૈયાર છે રવા ના પૂડલા,સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
બ્રેડ રવા ટોસ્ટ
#Goldenapron3#બ્રેડ#week-3આ ટોસ્ટ માં રવા ના ખીરા માં વેજીસ ઉમેરી બ્રેડ પર સ્પ્રેડ કરી ક્રનચિ ટોસ્ટ બનાવ્યાં છે.. Tejal Vijay Thakkar -
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
-
-
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056376
ટિપ્પણીઓ