પૌંવા પાલક ની ટીકકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંવા ને ધોઈ લો, હવે બટાકા નો માવો તૈયાર કરવું. પાલક ની ભાજી ને ધોઈ જીણી સમાવી.
- 2
હવે બટાકા ના માવા મા મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ધાણાભાજી, આદુ મરચાં ની પેસ્ટ, હળદર, લાલ મરચું,ખાંડ, લીબું નાખવા.
- 3
હવે તેમા પૌંવા, પાલક,ને બટાકા ના માવા મા મિક્સ કરો. આ માવા ની ટીકકી તૈયાર કરો.તેને નોન સ્ટિક પેનમાં તેલ નાખી સેલો ફ્રાય કરો. તૈયાર છે પૌંવા પાલક ટીકકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12094092









ટિપ્પણીઓ