પૌંવા પાલક ની ટીકકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીપૌંવા
  2. 1 વાટકીપાલક
  3. 6 નંગબાફેલા બટાકા
  4. 3 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. સ્વાદનુસાર મીંઠુ
  7. 1 નંગઆદુ
  8. 2 નંગલીલા મરચાં
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 3 ચમચીધાણાભાજી
  12. 1 ચમચીખાંડ
  13. 1 ચમચીલીંબુ
  14. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌંવા ને ધોઈ લો, હવે બટાકા નો માવો તૈયાર કરવું. પાલક ની ભાજી ને ધોઈ જીણી સમાવી.

  2. 2

    હવે બટાકા ના માવા મા મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ધાણાભાજી, આદુ મરચાં ની પેસ્ટ, હળદર, લાલ મરચું,ખાંડ, લીબું નાખવા.

  3. 3

    હવે તેમા પૌંવા, પાલક,ને બટાકા ના માવા મા મિક્સ કરો. આ માવા ની ટીકકી તૈયાર કરો.તેને નોન સ્ટિક પેનમાં તેલ નાખી સેલો ફ્રાય કરો. તૈયાર છે પૌંવા પાલક ટીકકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

ટિપ્પણીઓ

Similar Recipes