રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ મા મીઠું અને મોણ નાખીને રોટલી જેવો ઢીલો લોટ બાંધવો.
- 2
કોબી પનીર અને ચીઝ ખમણી લેવું. ત્યારબાદ તેમાં લાલ મરચું મીઠું ગરમ મસાલો કોથમીર લીંબુ નો રસ મરી પાઉડર નાખી ડુંગળી અને લસણ ચોપ કરી ને નાખવું. સરખું મિક્સ કરી લેવું.
- 3
રોટલી વણી વચ્ચે સ્ટફિંગ ભરી પરાઠા વણી લેવા. અને તેલ મૂકી શેકવા..
- 4
તૈયાર છે પરાઠા. બટર મૂકી ગરમ ગરમ સર્વ કરવું. દહી, ચટણી અને અથાણાં સાથે પીરસી શકાય.
Similar Recipes
-
-
-
-
-
-
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
-
-
-
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
-
કલોંજી વાળા પરાઠા (Kalonji Wala Paratha Recipe In Gujarati)
ક્લોંજી ખાવામાં ખૂબ ફાયદાકારક છે. કલોનજીનો ઉપયોગ ભોજન અને મસાલામાં થાય છે. એની ખૂબ અદભુત ફ્લેવર હોય છે. અહીંયા મેં કલોંજી નાખી અને પ્લેન પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
-
-
-
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12095743
ટિપ્પણીઓ (11)