મેથી કેળા ના પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળા ને ધોઈ એની છાલ નિકાળી લાંબા પીસ કરવા.
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ, મીઠું, લીલા મરચાં, હિંગ, મેથી ની ભાજી અને પાણી ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેમાં સોડા અને ગરમ તેલ ઉમેરી હલાવી લેવું.
- 3
હવે આ ખીરા માં કેળા ના પીસ ઉમેરી ગરમ તેલ માં પકોડા ઉતારવા. હવે તેને સોસ સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12134946













ટિપ્પણીઓ