રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. 2 કપચણા નો લોટ
  2. ૧/૪ કપ રવો
  3. 1 ચમચીમીઠું
  4. 5-6ઝીણા સમારેલા લીલા મરચાં
  5. 5-6અધકચરા વાટેલા મરી
  6. 2 ચમચીઅધકચરા વાટેલા ધાણા
  7. 3ચમચા દહીં
  8. ૧/૨ ચમચી હિંગ
  9. ૧/૨ ચમચી અજમો
  10. 1૧/૨ કપ સાફ કરીને સમારેલ મેથી ની ભાજી
  11. 2ચમચા ગરમ તેલ
  12. ૧/૪ ચમચી સોડા
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ચણા નો લોટ, રવો, મીઠું, લીલા મરચાં, મરી, ધાણા, દહીં, હિંગ, અજમો ઉમેરી મીક્સ કરી લેવું. હવે તેમાં મેથી ની ભાજી ઉમેરી બરાબર મીક્સ કરવું.

  2. 2

    હવે તેમાં ગોટા ઉતારી શકીએ એ મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. તેને ૧૫ મિનિટ ઢાંકી ને રાખી મૂકવું. હવે તેલ ગરમ કરવા મૂકવું હવે ખીરા માં ગરમ તેલ અને સોડા ઉમેરી ઉપર થી ૨ ચમચા પાણી ઉમેરી બરાબર ૫ મિનિટ ફેંટી લેવું.

  3. 3

    હવે ગરમ તેલ માં ગોટા ઉતારવા. તળાઈ જાય એટલે દહીં, સોસ કે ચટણી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ (5)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Dear I have prepared gota from your recipe and it comes out so well that I just loved it... Usually I don't like methi na gota but I love this one and now I am following your recipe only.
Thank you for such a perfect recipe.
Hare Krishna

Similar Recipes