કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ડીનર

#ડીનર

વધુ વાંચો

આલુ પરાઠા

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨કલલાક
૩
  • ૫૦૦ ગા્મ બાફેલા બટાકા
  • ૪ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧/૨ વાટકી લીલા ધાણા ઝીણા સમારેલા
  • ૨વચમચી ગરમ મસાલો
  • ૪ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  • ૩ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી હિંગ
  • ૨ ચમચી સફેદ તલ
  • ૨ ચમચી લીંબુ નો રસ
  • ૧ ચમચી જીરુ
  • તેલ જરૂર પ્રમાણે
  • લોટ બાંધવા ની સામગ્રી
  • ૨વાટકી ઘ‌ઉ નો લોટ
  • ૩ ચમચી તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે નાખવુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨કલલાક
  1. 1

    પેહલા બાફેલા બટાકા નો માવો કરી તેમા હળદર, ખાંડ, લીંબુ નો રસ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને મિક્સ કરી લો.હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી જીરુ નાખો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જીરુ ફૂટે એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી ને સાંતળો, પછી તેમા હિંગ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી ને ગરમ મસાલો એડ કરી મીક્સ કરો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ સરસ મીક્સ થ‌ઈ જાય એટલે તેમાં બનાવેલ બટાકા નો માવો નાખી ને મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ બાંધવા માટે એક તાસ મા લોટ, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું તેલ નાખી ને પરોઠા નો લોટ બાંધી લો.અને તેના ગોળ નાના લૂઆ તૈયાર કરી લો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક મોટી રોટલી વણી ને તેની વચ્ચે બટાકા નો માવો ૨ ચમચી મૂકી દો અને બધી કીનારો ભેગી કરી લો.અને વધારા નો ઉપર વધેલો લોટ કાઢી ને ગોળ આકાર આપી ને પરોઠો વણી ને તૈયાર કરી લો.હલકા હાથે.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોખંડ ની તવી ગેસ પર ગરમ કરવા મૂકો અને પરોઠો નાખી બેઉ બાજુ શેકો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બેઉ બાજુ થોડુ શેકાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી ને બા્ઉન કલર ના શેકી લો.

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સોફ્ટ આલુ પરાઠા તેને મીઠા મરચા વાળા દહી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 🙏

    આલુ પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર April 18, 2020 17:39
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (6)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
May 06, 2020 08:34
તમારી આલુ પરાઠા ની રેસિપી જોઈ ને મેં પણ આલુ પરાઠા બનાવ્યા, એકદમ ટેસ્ટી બન્યા . આભાર.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
  2. ફુદીના રાઈસ
  3. પાપડી પીઝા
  4. ખાટા ઢોકળા
  5. સુરતની "આલુપૂરી" અને            "ચીઝ આલુ પૂરી"
  1. સ્વાદિષ્ટ વેજીટેબલ રાયતું
  2. બ્રેડ ચિલ્લા
  3. વેજીટેબલ પનીર ફ્રેન્કી(પનીર)
  4. પાઉંભાજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12173561
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close