કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ચીલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ચીલા રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ચીલા

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 13
#ચીલા

#goldenapron3
#વીક 13
#ચીલા

વધુ વાંચો

ટોમેટો ચીલા

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 13
#ચીલા

#goldenapron3
#વીક 13
#ચીલા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામબેસન
  • 2 ટેબલ સ્પૂનરવો
  • નમક સ્વાદ અનુસાર
  • 1/2 ટી સ્પૂનહલદી પાવડર
  • 1 ટી સ્પૂનરજવાડી ગરમ મસાલો
  • 2-3 ટેબલ સ્પૂનકોથમરી
  • 5-6લીલા મરચાં
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 2-3 નંગટામેટાં
  • ચપટીખાવા ના સોડા
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પરોસવા માટે ચીઝ કયુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેસન ના લોટ માં બધી સામગ્રી ભેગી કરી લો. અને પાણી નાખી ઢોંસા જેવુ ખીરું તૈયાર કરી લો.

    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તવી ને ગરમ કરવા મૂકો. તવી પર થોડું તેલ ચોપડી લેવુ. હવે તવી પર ખીરું નાખી હલકા હાથે પાથરી દેવું. પછી ચારે બાજુ તેલ નાખવું. અને ધીમાં તાપે શેકી લો. એક તરફ શેકાય એટલે બીજી તરફ પલટી ને શેકો.

    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એવી જ રીતે બધા ચીલા બનાવી લેવા.હવે ચીલા ને દહીં, સોસ, ચટણી, ચા વગેરે સાથે પીરસો.

    ટોમેટો ચીલા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર April 19, 2020 16:34

ટિપ્પણીઓ (2)

Sonal Modi
Sonal Modi @cook_1974
April 19, 2020 16:52
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉંના લોટની બ્રેડ ઈસ્ટ વગર
  2. ફરાળી હાંડવો
  3. મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
  4. રવા કોર્ન ઢોકળા
  5. પાવ ભાજી
  1. તરબૂચ સંતરા પેરી પેરી ગોલા (Peri-peri ice crush recipe In Gujarati)
  2. બ્રેડ ચાટ
  3. મિક્સ દાળ અને બેસન ચિલા
  4. ઓટ્સ ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12188339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close