મિક્સ દાળ અને બેસન ચિલા

#ડીનર
જ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે.
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનર
જ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ, ચણા અને અડદ ની દાળ ને 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી વધારાનું પાણી કાઢી લઇ મિક્સર જારમાં લઇ લો.
- 2
તેમાં આદુ, લસણ અને લીલા મરચાં ના ટુકડા ઉમેરી ખીરું વાટી લો.
- 3
ખીરા ને એક બાઉલ માં કાઢી લઇ તેમાં બેસન મિક્સ કરો. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને હાથેથી મસળી નાખી ને અજમો ઉમેરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. ખીરું પાતળું હોવું જોઇએ.
- 4
નોન સ્ટિક તવા પર હલકું તેલ લગાવી ખીરું પાથરી દો. ચારે બાજુ તેલ મૂકી શેકાઈ જાય તો બીજી બાજુ પલટી લઇ, થોડી સેકન્ડ માટે રાખી શેકી લો.
- 5
આ રીતે બધા ચિલ્લા બનાવવા.
- 6
ચિલ્લા ને દહી અને અથાણાં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel -
મિક્સ દાળ ચીલા
#HM ચીલા નોર્થ ઇન્ડિયન ડીશ છે જેમાં બધા અલગ અલગ વેરીએસન કરતા હોય છે.હું મેં અત્યારે આ આ ચીલા ચીઝ નાખી ને બનાવ્યા છે ,કોઈ પણ સ્ટાફિંગ લઇ બનાવી શકો અથવા સાદા જ સર્વ કરી શકો. Popat Gopi -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
મિક્સ દાળ અને રોટલા (Mix Dal Rotla Recipe In Gujarati)
#jignaમિક્સ દાળ અને રોટલા એટલે આપડું સાત્વિક ભોજન. કોઈપણ વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ ભોજન ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
મિકસ દાળ ઇડલી પોડી મસાલા સાથે
#નાસ્તો#નાશ્તો#ઇબુક૧ #પોસ્ટ1જો સવારનો નાસ્તો પેટ ભરાય તેવો અને હેલ્થી હોય તે ઈચ્છનીય છે. આ ઈડલી મિક્સ દાળને લઈને બનાવી છે. વળી પાલક પણ હોવાથી અને ઓછા તેલથી બનાવી છે માટે જો થોડી પૂર્વ તૈયાર હોય તો સરસ નાસ્તો બની જાય છે. Bijal Thaker -
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
ડિઝાઈનર બેસન ચિલા
#30મિનીટ બેસન ચિલા ને ડિઝાઈનર લુક આપી રેસીપી તૈયાર કરી છે.જે ઝટપટ તૈયાર થઈ જાય છે. Rani Soni -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
મિક્સ દાળ મીની હાંડવો અને આપ્પમ
ખૂબ હેલ્થી એન્ડ ટેસ્ટી આ વાનગી બનાવામાં ખૂબ સરળ છે. પ્રોટીન અને મિનરલ્સ થઈ ભરપૂર આ વાનગી દિવસ ની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો ને ટિફિન માં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે. #નાસ્તો Deepti Parekh -
પેરારાટતું (Pesarattu Recipe In Gujarati)
#સાઉથઆ ઢોસાનુ ખુબ જ પૌષ્ટિક રૂપ કહી શકાય. જે મગ ની દાળ માંથી બને છે. Riddhi Ankit Kamani -
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
-
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
સવા અને મગ ની દાળની સબ્જી અને તેની કઢી(sava and mag dal ni sabji ni recipe in gujarati)
# વૅસ્ટ # ઇન્ડિયા 2020 #વીક 2 આપણે બધા મેથી ની ભાજી નો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એટલા જ હેલ્થી અને એના કરતા પણ વધારે ગુણકારી એવી સવા( સૅપુ ) ની ભાજી બને છે બધાને એ કડવી લાગતી હોય છે . પણ એમાં મગ ની દાળ ઉમેરવા થી ટેસ્ટી લાગે છે. અને એની કઢી પણ ટેસ્ટી લાગે છે. એક વાર ટ્રાય કરજો નવો ટેસ્ટ મળી રહેશે..Habiba Dedharotiya
-
-
માં છોલે દી દાળ (Maa Chole Di Dal Recipe In Gujarati)
#AM1#week1#દાળઆ દાળ પંજાબ ના બધા ઘરો માં બનતી દાળ છે. આ દાળ ની રેસીપી ગુરુદ્વારા અને લંગર સ્ટાઇલ ની આૈથેંતિક પંજાબી દાળ છે. અહી, "માં" નો અર્થ અડદ ની દાળ થાઈ છે અને "છોલે" એટલે ચણા ની દાળ. પંજાબી માં આ દાળ ને "માં છોલો દી દાળ" કહે છે. Kunti Naik -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ