રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી રાઈસ ને પાંચથી સાત મિનિટ પલાળી રાખવા. ત્યારબાદ કુકર માં જીરુ અને હીંગ મૂકી રાઈસને વઘારવા.
- 2
વઘારેલા રાઈસ માં વેજીટેબલ, પાસ્તા, અને જરૂર મુજબ બંને સોસ નાખી વઘાર કરવો. કુકરમા ચારથી પાંચ સીટી વગાડવી. તો ફ્રેન્ડ્સ આપણા ચાઈનીઝ રાઈસ રેડી છે.
- 3
તો ફ્રેન્ડ્સ, આપણે lockdown ના કારણે બહાર નથી જઈ શકતા તો બાળકોને આપણે કંઈક અલગ વેરાઇટી ચાઈનીઝ માં મળે તે માટે મે ડિનરમાં બાળકોનેમનપસંદ ચાઈનીઝ રાઈસ બનાવ્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12207544










ટિપ્પણીઓ (4)