દમ આલુ

#ડીનર
આ રેસિપી થોડી અલગ છે.મારા ઘરે બધા ને આખા આલુ નથી ભાવતા તો મેં એને ટુકડા કરી ને બનાવીયા છે.થોડી રીત પણ અલગ છે.અને મારા ઘરમાં બધા ને આરીતે બનાવેલા બોજ ભાવે છે.એટલે થોડી રેસિપી જુદી છે.તો તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો.નાના બાળકો અને મોટા ને બધા ને ભાવે એવી રેસિપી છે.
દમ આલુ
#ડીનર
આ રેસિપી થોડી અલગ છે.મારા ઘરે બધા ને આખા આલુ નથી ભાવતા તો મેં એને ટુકડા કરી ને બનાવીયા છે.થોડી રીત પણ અલગ છે.અને મારા ઘરમાં બધા ને આરીતે બનાવેલા બોજ ભાવે છે.એટલે થોડી રેસિપી જુદી છે.તો તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો.નાના બાળકો અને મોટા ને બધા ને ભાવે એવી રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ટુકડા કરી લો પછી તેમાં લાલમારચુ,હળદર,ધાણાજીરું, મીઠું,કિચનકિંગ મસાલો,મરી નો ભૂકો એડ કરો.
- 2
ત્યાર બાદ બધો મસાલો મિક્સ કરી ૧૫ -૨૦ મિનિટ રવાદો.પછી પેન માં તેલ લો.
- 3
ત્યાર બાદ મસાલા વાળા બટાકા ને તેલ અને ઘી લય તળી લો.ત્યાર બાદ થોડા લાલ થાય એટલે કાળી લો.
- 4
ત્યાર બાદ પેન માં તેલ અને ઘી લય તેમાં કાંદા ને ટામેટા લઈ સાંતળી લો.પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરો.પછી થોડું પાણી એડ કરી થવાડો.
- 5
ત્યાર બાદ એમ લાલ મરચું,હળદર,ઘણાજીરું,કિચનકિંગ મસાલો,લીલું મરચું,મરી ભૂકો,ખાંડ,મીઠું એડ કરી તેમાં દહીં અને મલાય એડ કરો.પછી મિક્સ કરી બટાકા એડ કરી દો.
- 6
ત્યાર બાદ તેલ છૂટું પડે ત્યાં સુધી થવાડો પછી ધાણા એડ કરી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાળા ની ખીચડી
#લોકડાઉન#ડીનરઆ રેસિપી ખરેખર ટ્રાય કરજો .નાના થી લય ને મોટા સુધી બધા ને બોજ ભાવશે .અને ખાવા માટે ગુણકારી પણ એટલી જ છે.તો તમે ચોક્કસ ટ્રાય કરજો. Payal Nishit Naik -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
ચીઝ આલુ મટર સેન્ડવીચ..
#માઇઇબુક#પોસ્ટ૩#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆ સેન્ડવીચ એ મેં સૂકા વટાણા ની બનાવી છે.અને મારા ઘરે બધા ને આજ સેન્ડવીચ ભાવે છે.એટલે આપડા ઘરે લીલા વટાણા ઉપલબ્ધ ના હોય તો આ સૂકા વટાણા ની પણ બોજ મસ્ત લાગે છે.નાના બાળકોને પણ ભાવે એવી છે. અને ખાવામાં મજા આવે અને મોટા વ્યક્તિ ને પણ ભાવે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો. Payal Nishit Naik -
મટર ભાજી એન્ડ પરાઠા (peas subji in gujrati)
આ ભાજી મારા ઘરે બધાં નેજ બોવ ભાવે છે.અને આ ભાજી સૂકા વટાણા ની બને છે.અને બો સમય પણ નથી લાગતો ફટાફટ બની જાય છે.તો તમે પણ બધા ટ્રાય કરજો. Payal Nishit Naik -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)
આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે. Payal Nishit Naik -
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટાકા ભાવનગર ના પ્રખ્યાત છે.અને ટેસ્ટ મા ચટપટી બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
-
દમ આલુ
#ટ્રેડિશનલ#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
સ્ટફ મેક્રોની પરાઠા
# રોટીસઆ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
પંજાબી પ્લેટર (વેજ તુફાની,ઘઉં ની નાન, મસાલા છાશ,સલાડ)
#એનિવર્સરી#મેનકોશ#ઇબુક૧#પોસ્ટ૨૧* આજ ની રેસિપી માં મેં પંજાબી શાક બનાવ્યું છે.આ શાક માં મેં ઘણા બધા શાક લીધા છે.જેથી કરી ને નાના બાળકો પણ ખાય શકે એમ જોયે તો નાના બાળકો કોને શાક નથી ભાવતા હોતા એટલા માટે મેં આજે એવી રેસિપી બનાવી છે કે નાના બાળકો ને ખબર પણ ની પડે અને પંજાબી શાક સમજી ને ખાય પણ લે અને નાના થી લય મોટા સુધી બધા ને જ ભાવે તેવું આ શાક છે.તો મેં તો બનાવ્યુ તમે પણ તમારા બાળકો માટે આ શાક બનાવજો ચોક્કસ થી ભાવશે અને સાથે શાક પણ બધા ખાતા શીખી જશે. Payal Nishit Naik -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
-
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
-
બટાકા ટામેટાં નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
બટાકા બધા નાં લગભગ ફેવરિટ હોય છે.અને આ શાક બધા પોતાની અલગ અલગ રીતે બનાવતા હોય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (5)