દમ આલુ

#ડીનર
આ રેસિપી થોડી અલગ છે.મારા ઘરે બધા ને આખા આલુ નથી ભાવતા તો મેં એને ટુકડા કરી ને બનાવીયા છે.થોડી રીત પણ અલગ છે.અને મારા ઘરમાં બધા ને આરીતે બનાવેલા બોજ ભાવે છે.એટલે થોડી રેસિપી જુદી છે.તો તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો.નાના બાળકો અને મોટા ને બધા ને ભાવે એવી રેસિપી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ટુકડા કરી લો પછી તેમાં લાલમારચુ,હળદર,ધાણાજીરું, મીઠું,કિચનકિંગ મસાલો,મરી નો ભૂકો એડ કરો.
- 2
ત્યાર બાદ બધો મસાલો મિક્સ કરી ૧૫ -૨૦ મિનિટ રવાદો.પછી પેન માં તેલ લો.
- 3
ત્યાર બાદ મસાલા વાળા બટાકા ને તેલ અને ઘી લય તળી લો.ત્યાર બાદ થોડા લાલ થાય એટલે કાળી લો.
- 4
ત્યાર બાદ પેન માં તેલ અને ઘી લય તેમાં કાંદા ને ટામેટા લઈ સાંતળી લો.પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરો.પછી થોડું પાણી એડ કરી થવાડો.
- 5
ત્યાર બાદ એમ લાલ મરચું,હળદર,ઘણાજીરું,કિચનકિંગ મસાલો,લીલું મરચું,મરી ભૂકો,ખાંડ,મીઠું એડ કરી તેમાં દહીં અને મલાય એડ કરો.પછી મિક્સ કરી બટાકા એડ કરી દો.
- 6
ત્યાર બાદ તેલ છૂટું પડે ત્યાં સુધી થવાડો પછી ધાણા એડ કરી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)