કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસીયા મુઠીયા નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસીયા મુઠીયા નું શાક રેસીપી મુખ્ય ફોટો

રસીયા મુઠીયા નું શાક

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ડીનર

#ડીનર

વધુ વાંચો

રસીયા મુઠીયા નું શાક

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મીનીટ
૪
  • ૧/૨ વાટકી ઘ‌ઉનો લોટ
  • ૧/૨ વાટકી ચણાનો લોટ
  • ૧/૨ વાટકી જુવાર નો લોટ
  • ૧/૨ વાટકી બાજરી નો લોટ
  • ૧ વાટકી ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ વાટકી મોળી છાશ
  • ૫ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ૪ થી ૫ પાન મીઠો લીમડો
  • ૨ વાટકી ધાણા ઝીણા સમારેલા
  • ૨ વાટકી મગ ની દાળ ની વધેલી ખીચડી
  • ૩ ચમચી ધાણા ઝીણા
  • ૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચપટીક સોડા
  • ૧/૨ ચમચી હીંગ
  • ૧ ચમચી રાઈ
  • ૩ ચમચી સફેદ તલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    પેહલા એક બાઉલ મા બતાવેલ બધા લોટ ને ચાળીને મિક્સ કરો.પછી તેમા ધાણા,આદુ મરચાં લસણ ની પેસ્ટ ૩ચમચી, તલ, ચપટી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે,લાલ મરચું, ખીચડી, હળદર, ધાણાજીરૂ, સોડા ખાંડ બતાવેલ બધા મસાલા એડ કરો.

    રસીયા મુઠીયા નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને થોડુ તેલ નુ મોવણ નાખી ને પાણી થી થોડો કઠણ લોટ બાંધવો.

  3. 3

    હવે મુઠીયા મુકવા ના કુકર પાણી નાખી ઉકાળવું મુકો.પાણી ઉકળે એટલે તેમાં બાંધેલા લોટના એકદમ નાના લમગોળ મુઠીયા વાળી ને બાફવા મૂકો.

  4. 4

    ૧૫ મીનીટ મા મુઠીયા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડા થવા દો.

  5. 5

    હવે શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ૧ ચમચી રાઈ નાખો.રાઈ ફૂટે એટલે મીઠા લીમડાના પાન તેમાં હિંગ નાખી ને ડુંગળી નાખી ને સાંતળો.ડુગળી શેકાઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી ને છાશ ઉમેરી દો.

  6. 6

    મસાલા મા લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને ઉકળવા દો.

  7. 7

    ઉકળે એટલે તેમાં મુઠીયા એક એક કરીને નાખી ૫ મીનીટ ઉકાળી લો.

  8. 8

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી રસીયા મુઠીયા નું શાક જે સવૅ કરવામાં એકદમ ટેસ્ટી લાગે છે 😋👏🙏

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર April 21, 2020 17:18
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (6)

Ami Gajjar
Ami Gajjar @123456yami
April 22, 2020 10:50
wowweewe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસિયા મુઠીયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સૂજી મસાલા ઢોકળા
  2. વ્હાઇટ ગ્રેવી પાસ્તા
  3. ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા
  4. સુઝી કપ કેક(Suji Cup Cake Recipe In Gujarati)
  5. ઓરીયો કેક
  1. સલોની (નમકીન શકકર પારા)
  2. વેજ મેક્સીકન કસાડીયા
  3. સાંજનું વાળું ખીચડી શાક અને ભાખરી
  4. રોટલી ની કટલેસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12215627
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close