આમ પન્ના વિથ ફુદિના (Aam Panna with mint recipe In Gujarati)

Ashaba Solanki @cook_21278395
આમ પન્ના વિથ ફુદિના (Aam Panna with mint recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરી ની ચાલ ઉતારી તેના કટકા કરી કુકર મા મરી અને આદુ નાખી બાફો.બીજી તપેલીમાં ખાંડ ની ચાસણી બનાવો જેમા પાણી અને ખાંડ નાખો ગરમ કરો ચાસણી ને 1 તાર થાય પછી ઠારી દો.
- 2
બફેલી કેરી ને બ્લેડર મા નાખી તેમા સંચડ ફુદિના જીરુ વરિયાળી અને મીઠું નાખી ક્રશ કરી લો.પછી ચાસણી નાખી તેને ગાળી લો.
- 3
હવે તેને ગ્લાસ મા બરફ અને ઠંડા પાણીમાં નાખી ફુદિના થી ગર્નિસ કરી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12227342







ટિપ્પણીઓ