આટા કૂકીસ(aata cookies recipe in gujarati)

Hetal Vithlani @Hetal_pv31
#goldenapron3
વીક 15
પઝલ વર્ડ-કૂકી
આટા કૂકીસ(aata cookies recipe in gujarati)
#goldenapron3
વીક 15
પઝલ વર્ડ-કૂકી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં,રવો અને એલચી પાવડર મિક્સ કરો.હવે ઘી નું મોણ એડ કરો.લોટ ફોટા મા બતાવ્યા પ્રમાણે લાડવા જેવુ થવુ જોયે.
- 2
હવે ખાંડ અને પાની મિક્સ કરો.ખાંડ ઓગળવા ની નથી.
- 3
હવે બે બે ચમચી ખાંડ વાળુ પાની એડ કરતા જાવ અને લોટ બાંધતા જાવ.લોટ ભાખરી ના લોટ જેવો બાંધવો.જરુર પડે તો વધારે પાની એડ કરવુ.લોટ બંધાઈ જાય પછી ભાખરી જેવુ વણી સાઈડ કટ કરી લો.
- 4
હવે તેના 4 ભાગ કરો.અને ડિઝાઈન બનાવો.ઠીક ફોટા મા બતાવ્યા પ્રમાણે રાખવી.
- 5
હવે તેલ મુકો.ગેસ નિ ફ્લેમ સ્લોવ રાખવી.ધીમા તાપે બધી કુકી તડવી 1સાઈડ ને તળાતા 5 મીનિટ થાય 6.પછી બીજી સાઈડ3 મીનિટ થાય છે. મે સાઈડ ના વધેલા લોટ ના ટૂકડા માથી થોડી (littal hart cookies) બનાવી.તો તૈયાર 6 લોક ડાઉંન સ્પેશ્યલ કૂકિસ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રોઉટ્ મગ(શાક) (Sprouts subji recipe in gujrati)
#goldenapron3#વીક 15#પઝલ વર્ડ-સ્પ્રોઉટ્ ,સલાડ Hetal Vithlani -
દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2 Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ.પનીર પુલાવ (veg. Paneer pulao recipe in gujarati)
#goldenapron3#week-29પઝલ વર્ડ-પુલાવ. Krishna Kholiya -
-
-
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
-
-
બનાના માલપુઆ
માલપુઆ પ્રસંગોપાત બને અનેબધાંને બહુંંજ ભાવે.#ફ્રુટસ#goldenapron3#વીક-2#રેસિપિ-9#ઇબુક૧ Rajni Sanghavi -
-
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
વ્હૉલ વિટ એન્ડ નટ્સ કૂકીઝ(Whole wheat and nuts cookies recipe)
#કાંદાલસણ#goldenapron3 week 15 Ushma Malkan -
-
સ્પાઈસી સેઝવાન સોસ(spicy Schezwan sauce recipe in gujarati)
#goldenapron3 week 22 પઝલ વર્ડ સોસ#વિકમીલ૧ #સ્પાઈસી#માઇઇબુક #post8 Parul Patel -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Tasty Food With Bhavisha -
મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12392949
ટિપ્પણીઓ