કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે પુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે પુરી રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે પુરી

kinjal mehta
kinjal mehta @cook_20923780

#goldenapron3
week 14
#ડીનર

#goldenapron3
week 14
#ડીનર

વધુ વાંચો

પંજાબી છોલે પુરી

kinjal mehta
kinjal mehta @cook_20923780

#goldenapron3
week 14
#ડીનર

#goldenapron3
week 14
#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • છોલે માટે..
  • અઢીસો ગ્રામ કાબુલી ચણા
  • 1તમાલપત્ર
  • 4લવિંગ
  • 2 નંગએલચી
  • 1 નંગતજ
  • મીઠું સ્વાદનુસાર
  • 1 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું
  • તેલ
  • 2ટમેટા ક્રશ કરેલા
  • 2ડુંગળી ક્રશ કરેલી
  • પાણી જરૂર મુજબ
  • 2 નંગલીલા મરચાં તથા એક આદુનાં કટકા ની પેસ્ટ
  • પુરી માટે..
  • 1બાઉલ ઘઉંનો લોટ
  • ચપટીમીઠું
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અઢીસો ગ્રામ ચણાને રાતે પાણીમાં પલાળી રહેવા દેવા તેની સાથે એક તજ એક લવિંગ અને 2 એલચી પલાળી લેવા જેથી બાફતી વખતે એનો સ્વાદ સરસ આવે. સવારે ચણાને પાંચ સીટી વગાડીને બાફી લેવા બાફતી વખતે ચણામાં થોડું મીઠું ઉમેરવું.

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બે ડુંગળી તથા ૨ ટામેટા ને લઇ મિક્સર માં ક્રશ કરી લેવી. હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લઇ તેમાં 1 તમાલપત્ર બે લવિંગ એક તજ
    ઉમેરવુ સગાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા તથા ડુંગળીની ક્રશ કરેલી ગ્રેવી ઉમેરો અને તેને પાંચ મિનિટ સુધી ચઢવા દેવી સાથે તેમાં બધો મસાલો ઉમેરી દેવો

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી જ્યારે એકરસ થઈ જાય ત્યારબાદ તેમાં ચણાનો ઉમેરવા અને જરૂર મુજબ પાણી ઉમેરવું. અને તેને સરખી રીતે ચડવા દેવા જ્યાં સુધી ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી. છોલે તૈયાર થઈ ગયા છે હવે આપણે પૂરી બનાવશો.

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલ ઘઉંનો લોટ લે તેમાં મોણ માટે તેલ અને જરૂર મુજબ મીઠુ ઉમેરી તથા પાણીથી લોટ બાંધવો લોટ કઠણ બાંધવાનો છે ઘઉ ની પુરી એટલા માટે બનાવી છે જેથી કરીને તે પૌષ્ટિક છે એટલે માટે. લોટ બંધાઈ ગયા બાદ મેં ગોયણું પુરી બનાવી લીધી છે

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ ગયા બાદ મેં પૂરી કરી લીધી છે. પુરી તૈયાર છે.

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણું ગરમા-ગરમ પંજાબી છોલે અને પૂરી આપણે તેને ડુંગળી તળેલા મરચાં તથા છાશ સાથે સર્વ કરીશું.

    પંજાબી છોલે પુરી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર April 23, 2020 05:50

ટિપ્પણીઓ (3)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
May 07, 2020 09:47
હવે જોયેલો બરાબર ને thanq
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ બ્રેડ
  2. ભીંડા મસાલા
  3. સ્ટાર  દાળ ઢોકળી
  4. લસણીયા ભજીયા
  5. રાજકોટ સ્ટાઈલ આલુમટર સેન્ડવીચ (હોમમેડ બ્રેડ)
  1. મરચા બટેટા ના ભજીયા
  2. બટાકા ભૂંગળા
  3. મેથી મઠરી
  4. અજમા નાં ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12234622
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close