સ્ટાર દાળ ઢોકળી

#ડીનર
મે દાળ ઢોકળી એટલે બનવી મારે સવાર નો થેપલા નો લોટ હતો એન્ડ બપોરે ની દાળ આ લોકદોવન માં આપણે વેસ્ટ માં થી બેસ્ટ બાનીએ છે . બંને ટાઈમે વધેલી વસ્તુ માં થી બધા ની પસંદ વાલી દાળ ઢોકળી બનવી થોડો ટ્વિસ્ટ કાર્યેઓ સ્ટાર કરી જેથી બાળકો બહુ હેપ્પી થઈ જાય
સ્ટાર દાળ ઢોકળી
#ડીનર
મે દાળ ઢોકળી એટલે બનવી મારે સવાર નો થેપલા નો લોટ હતો એન્ડ બપોરે ની દાળ આ લોકદોવન માં આપણે વેસ્ટ માં થી બેસ્ટ બાનીએ છે . બંને ટાઈમે વધેલી વસ્તુ માં થી બધા ની પસંદ વાલી દાળ ઢોકળી બનવી થોડો ટ્વિસ્ટ કાર્યેઓ સ્ટાર કરી જેથી બાળકો બહુ હેપ્પી થઈ જાય
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બોઈલ કરી દો એક પેન માં ઓઇલ લો તેમાં વઘાર કરો ટોમેટો, મરચું લીમડો નો તેને થોડી વાર થવા દો
- 2
પછી તેમાં મસાલો કરો તેમાં બોઈલ દાળ નાખો પછી લીબું એન્ડ ગોળ નાખી દો તેને પ્રોપર મિક્ષ કરી લો
- 3
થેપલા ના લોટ મોટી રોટલી કરો તેમાં સ્ટાર આકાર આપો
- 4
પછી આપણે જે બપોર ની દાળ તેમાં એક ચમચી ઓઇલ નાખીશું જેથી ઢોકળી ચોંટે નઈ એક બીજા ને ધીમે બધીજ ઢોકળી નાખો 10 મિન્ટ થવા દો પછી ગેસ ઑફ કરી ને ભી 10 મિન્ટ થવા દો પછી તેને સર્વ કરો
Similar Recipes
-
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
-
દાળ ઢોકળી
#RB11#week11#દાળ ઢોકળીગરમા ગરમ આ સીઝન બધું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં દાળ ઢોકળી ખાવાનું મન થયું તો બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ3દાળ ઢોકળી એટલે આપણા ગુજરાતી પાસ્તા. જેમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મસ્ત બેલેન્સ થયેલા હોય છે અને સ્વાદિષ્ટ લાગે છે. ઉપર થી સીંગદાણા એને એક અનેરું ટેક્સચર પણ આપે છે. Khyati Dhaval Chauhan -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી વધારે બનતી હોય..સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે.. Sangita Vyas -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
મેથી ની ભાજી ની દાળ ઢોકળી (Methi Bhaji Dal Dhokli Recipe In Gujarati)
#SDગુજરાતી ઘરોમાં લગભગ દાળ ઢોકળી નું મેનુ હોય જ છે શનિ- રવિવારે. મેં આજે વધેલા મેથીની ભાજી ના લોટ માંથી ઢોકળી બનાવી અને દાળ ઉમેરી ને એને દાળ ઢોકળી નું સ્વરુપ આપ્યું છે. આ નવિન દાળ ઢોક્ળી તમને ચોક્કસ ગમશે અને ભાવશે. દાળ વિથ મેથી ની ભાજી ની ઢોકળી Bina Samir Telivala -
દાળ ઢોકળી વિથ રાઈસ
#રોટીસ દાળ ઢોકળી બધા જલજ બનાવતા હોય, મારી અતિપ્રીય વાનગી, ખાવામા એકલી ગમે વધારે ,પણ બપોરે બનાવી હોય તો ભાત સાથે સારી લાગે Nidhi Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1ગુજરાતી ફ્લેવર ની દાળ ઢોકળી બધાની પ્રિય Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (5)