રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં મેંદા ને ચાળી લો.તેમાં મિલ્ક પાવડર,મીઠું, મિક્સ કરો.
- 2
પછી હુંફાળા દૂધ માં ખાંડ અને યીસ્ટ નાખો.1 થી2 મિનિટ મિક્સ કરો.અને તરત જ લોટ બાંધી લો.
- 3
લોટ બાંધ્યા પછી થોડું થોડું તેલ લેતા જઈ ને લોટ ને મસળતા જાવ અને લોટ ને નરમ બનાવી લો.પછી આ લોટ ને 1 થી દોઢ કલાક માટે કોઈક ગરમ જગ્યા એ ફુલવા માટે મૂકી લો.
- 4
લોટ ને આથો આવી જાય પછી એલુમિનિયમ પેન માં તેલ લગાવી ને લાંબા લાંબા નાના ગોળા વાળી ને મૂકી દો.અડધો કલાક માટે ફરી થી ફુલવા માટે મૂકી દો.
- 5
અડધો કલાક પછી ઓવેન ને 180 ડિગ્રી ઉપર પ્રિહિત કરી ને પાઉં ને 40 થી45 મિનિટ માટે મુકો.પાઉં ને ઉપર થી તેલ લગાવતા રહો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12237165














ટિપ્પણીઓ