કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાસ્કેટ ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાસ્કેટ ચાટ રેસીપી મુખ્ય ફોટો

બાસ્કેટ ચાટ

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#ડીનર

#ડીનર

વધુ વાંચો

બાસ્કેટ ચાટ

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 20-25બાસ્કેટ
  • 1બીટ
  • 1દાડમ
  • 3નાની ડુંગળી
  • 1કાચી કેરી
  • 1કેપ્સીકમ મરચું
  • 2નાના બટાટા
  • 1નાનુ પેકેટ મગની દાળ
  • 1નાનો પેકેટ ઝીણી સેવ
  • ચટણી બનાવવા માટે
  • થોડી એવી ધાણાભાજી
  • 8-10પાન ફુદીના પાન
  • 1લીંબુ
  • 1નાનો આદુ નો કટકો
  • 1ટમેટુ
  • 2લીલા મરચા
  • 2 ચમચીખાંડ
  • મીઠુ સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટાને છોલી તેના ઝીણા ઝીણા પીસ કરી તેને તળી લો અને તેને કોરા થવા માટે એક છાપુ લો તેના ઉપર પાથરી દો

    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચટણી બનાવવા માટે મરચું ફુદીનો આદું ટમેટૂ લીંબુ ખાંડ મીઠું વધુ માપ પ્રમાણે મિક્સરમાં ક્રશ કરી લો તો તૈયાર છે તમારી ગ્રીન ચટણી અહીં મેં લાલ ચટણી નથી બનાવી કેમકે તે આંબલીની બને છે જે ઘણીવાર માફક આવતી નથી તો તમે લોકો તેમાં એડ કરી શકો છો

    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દાડમ કેરી બીટ ટમેટુ મરચું ડુંગળી વગેરે એક પ્લેટમાં લઈ લો

    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દરેક વસ્તુ કેવી રીતે સમારવાની દેખાય છે ફ્લેટ માં તેવી રીતે સમારી લેવી અને સાથે મગની દાળ સેવ અને ચીઝ ક્યુબ પણ છીણ કરી લેવું

    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક્ઝિક્યુટ કરવા માટે એક પ્લેટમાં બધા બાસ્કેટ ગોઠવી લેવા ત્યારબાદ તેમાં લાઈનમાં દરેક જેમ કે પેલા બટેટા બીટ ત્યારબાદ ડુંગળી ટમેટા ચટણી મગની દાળ મરચું કાચી કેરી ત્યારબાદ તેની માથે સેવ અને હવે દાડમથી સજાવટ કરશો તો તૈયાર છે બાસ્કેટ ચાટ

    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    બાસ્કેટ ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર April 23, 2020 17:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાસ્કેટ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ બ્રેડ
  2. ભીંડા મસાલા
  3. સ્ટાર  દાળ ઢોકળી
  4. આલુ ફૂદીના પરોઠા
  5. ચોકો બિસ્કીટ થીક શેક
  1. ટામેટા પાલક પુડલા
  2. રાજકોટ સ્ટાઈલ આલુમટર સેન્ડવીચ (હોમમેડ બ્રેડ)
  3. રવા ના નમકીનપારા
  4. 🍉 વોટર મેલન મીન્ટ મોજિતો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242408
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close