સૌ પ્રથમ આપણી જેમ રેગ્યુલર ચા બનાવીયે તેમ ચા બનાવી.
2
હવે માટી ની નાનુ કૂલડી લો. તેને ગેસ પર ૬ થી૮ મિનિટમાં તપાવો. આગળ પાછળ બંને સાઇડ તપાવો. હવે તેને એક વાસણ મા રાખો અને તે ની પર ચા ગરણી થી ગારો. એટલે ચા મા માટી ની સુગંધ ભળી જાશે અને ચાપીવા ની ખૂબ મજા આવશે.
ટિપ્પણીઓ