રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક તપેલી માં દૂધ નાખો.હવે ૧ કપ પાણી નાખો.હવે ખાંડ નાખો
- 2
હવે ચા પતિ નાખો.હવે આદુ પીસી ને નાખો.
- 3
હવે મસાલા માટે તજ,લવિંગ,એલચી, મરી ને ખંડણી માં ખાંડી નાખો એટલે પાઉડર બની જાય એ પાઉડર ચા માં નાખો અને ૫ મિનિટ ઉકળવા દો.હવે ચા રેડી.
- 4
ચા સાથે ખાખરા બોવ સરસ લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કુલ્લડ આદુ મસાલા ચા
#ટીકોફીઆ ચા નો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12267959
ટિપ્પણીઓ