રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને દડાવી ને ૮ કલાક પલાળી ને ઢોકળા નું ખીરું તૈયાર કરવું. ત્યાર પછી ખીરા ના ત્રણ ભાગ કરી દો. એક માં ખાલી લીલુ મરચું આદુ અને મીઠું j નાખો ૧ ચમચી માપ થી. બીજા માં એજ રીતે પણ હળદર નાખી પીળો કલર નું કરો.
- 2
હવે લીલા કલર ના ખીરા માટે. વટાણા આદુ નો ટુકડો, ફૂદીનો અને ધાણા, મરચા ખાંડ અને મીઠું નાખી પેસ્ટ તૈયાર કરો. એ પેસ્ટ ખીરા માં ઉમેરી હલાવી મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળા નું કુકર પાણી રેડી ગેસ ઉપર મૂકવું. પાણી ગરમ થાય એટલે એક ઊંડી થાળી મા તેલ લગાવી લીલા ખીરા માં ચપટી ઈનો ઉમેરી હલાવી પહેલું લેયર કરો.૪ મિનિટ થવા દો. પછી એજ રીતે એના પર હળદર વાળુ ખીરું રેડી બીજું લેયર કરવું. પાછું ૪ મિનિટ થવા દો. પછી એ ના પર સફેદ મિશ્રણ એજ રીતે રેડી લાસ્ટ લેયર કરી ૧૦ મિનિટ થવા દો.
- 4
હવે ચેક કરી ગેસ પરથી ઉતારી ઠંડું પડવા દો. પછી થાળીમાંથી કાઢી લ્યો. ટુકડા કરી રાઈ, તલ લીમડાનો વઘાર રેડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
-
-
-
-
ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.#વીકમીલ૩#પોસ્ટ૩#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૧ Palak Sheth -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#ragidhokla#instantdhokla#gultnefree#cookpadgujaratiરાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. Mamta Pandya -
-
તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
#TR#ત્રિરંગી રેસીપી 🇮🇳આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે અને હર ઘર ત્રિરંગાના જ્યારે નારા લગાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી રાંધણ કલા મારફત ત્રિરંગાના ત્રણ કલર થી આપણી રાંધણ કલા ની સોડમ ચોમેર ફેલાવીએ.. તો આજે મેં ગુજરાતી નાં ફેવરિટ તિરંગી ઢોકળા અને નારિયલ ની ચટણી બનાવ્યા છે. મેં ફુડ કલરનો ઉપયોગ ન કરતાં શાકભાજીના કુદરતી રંગો વાપર્યા છે પરંતુ જો તમે ઈચ્છો તો તેનો ઉપયોગ કરી શકો છો.Thanks cookpad for this amazing challenge, it not only gives confidence but also good vibes and patriotic feelings while cooking. Dr. Pushpa Dixit -
-
ઓટ્સ ઉપમા
#morningbreakfastઓટ્સ માં ભરપૂર ફાઇબર હોવાથી તેને વજન ઘટાડવા માટે ડાયટ ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેની અલગ અલગ વાનગી પણ બને છે ને માત્ર દૂધ ને ફળ સાથે પણ આરોગવા માં આવે છે. ખૂબ પ્રખ્યાત ને સરળ ઉપમા ને નવો ઓપ આપી રહી છું. રવા ને બદલે ઓટ્સ વાપરી ને મેં આ વાનગી બનાવી છે. Rachna Solanki -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3પોસ્ટ- 16 વરસાદી મોસમ હોય ને ચા ની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજ્જા પડી જાય...એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માં ઢોકળાની ગણના થાય છે તીખી ચટપટી ચટણી વડે વધારે સ્વાદ ઉમેરાય છે..ચાલો સૌનો પ્રિય નાસ્તો બનાવીયે.... Sudha Banjara Vasani -
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
-
More Recipes
ટિપ્પણીઓ (4)