તંદૂરીકોફી ☕☕☕
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા આપડે દૂધ ને ખાંડ નાખી ને ગરમ કરવા મૂકો.અને તેમા કોફી પાવડર નાખી મિક્સ કરી ઉકળવા દો.
- 2
કોફી ઉકાળી જાય એટલે સાઇડ પર મૂકી દો.
- 3
આપડે હવે કોફી ને તંદૂર ફલેવર આપવા માટે ગેસ ચાલુ કરી ને માટી ની કુલડી ને ૧થી૨ મીનીટ માટે ગરમ કરીશુ.
- 4
ગરમ થઇ જાય એટલે એક મોટા બાઉલમાં કુલડી મૂકી ને બનાવેલ કોફી ને ધીરે ધીરે રેડવી જેથી સરસ ઉભરો આવવા લાગશે.૧મીનીટ તેમા કોફી રેહવા દો, પછી ગરમા ગરમ સર્વ કરો 🙏🙏👏
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12268044















ટિપ્પણીઓ (14)