કાકડી ટમેટા નું સલાડ
#goldenapron3
# week 15
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ની છાલ કાઢી અને ટામેટા ના ટુકડાં કરી લેવાં.
- 2
ડ્રેસિંગ માટે લીલા મરચાં, આદું, કોથમીર માં મીઠું સ્વાદાનુસાર નાંખી લીંબુ નોરસ ને ખાંડ અને ઓલીવ ઓઇલ નાંખી મિક્ષર માં ગ્રાઇન્ડ કરી લેવું
- 3
હવે કાકડી ને ટામેટાં નાં ટુકડાં ઉપર ડ્રેસિંગ પાથરવું. મારા ઘર માં અવાર નવાર બને છે અને બધા ને બહું જ ભાવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12312461








ટિપ્પણીઓ