ચટપટા ફુલ્કા રોલ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઝીણી સમારેલી ડુંગરી
  2. 1/2 વાટકીઝીણું સમારેલું ટામેટું
  3. 1/2 વાટકીઝીણું સમારેલું કેપ્સિકમ
  4. ટોમેટો સોસ જરૂર મુજબ
  5. રેડ ચીલી સોસ સ્વાદ અનુસાર
  6. નમક સ્વાદ અનુસાર
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. આમચૂર પાવડર સ્વાદ અનુસાર
  9. રોટલી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોઈ પાત્ર માં ડુંગરી, કેપ્સિકમ, ટામેટું લઇ અને મિક્સ કરો. પછી તેમાં નમક, ચટણી, આમચૂર પાવડર નાખી બરોબર મિક્સ કરો.

  2. 2

    જો અગાઉ થી રોટલી બનેલી હોય અથવા બનાવી ને તેને ધીમા તાપે કડક થાય તે રીતે સેકી લો.

  3. 3

    રોટલી સેકાય જાય એટલે તેમાં ચારે બાજુ અને વચ્ચે બરોબર સોસ લગાડો. અહીં બધા સોસ મિક્સ કરી ને પણ લઇ શકાય છે.

  4. 4

    ત્યારબાદ તેમાં સ્ટફિંગ ભરી અને રોલ બનાવી લ્યો.

  5. 5

    રોલ ને ધીમા તાપે બને સાઈડ બરોબર સેકી લો. આવી જ રીતે બાકી ના રોલ પણ બનાવો.

  6. 6

    ચટપટા ફુલ્કા રોલ ત્યાર છે. ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Pahelajani
Bhumi Pahelajani @Bhumi_kiara_18
પર

Similar Recipes