મેક્સિકન રાઇસ

#ભાત
આ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે.

રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે કાંદા અને પછી લસણ પેસ્ટ ઉમેરવી.
- 2
ત્યારબાદ ટામેટા, કેપ્સીકમ અને મકાઈના દાણા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લેવું.
- 3
પછી એમા મીઠું અને ચીલી ફલેક્સ ઉમેરી, રાઇસ ઉમેરી લઇ બરાબર મીક્ષ કરી લેવું.
- 4
હવે પાણી ઉમેરી પેન બંધ કરી ૨૦ મીનીટ થવા દેવું, થાેડાે થાય પછી એમા ટાેમેટાે કેચપ ઉમેરી ૨ મીનીટ થવા દેવું. અને પછી ગરમ જ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)