ગુલાબ લસ્સી (Rose lassi recipe in Gujarati)
#goldenapron3 # week15
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલીમાં દહીં લેવું ત્યાર પછી તેમાં મલાઈ એડ કરો ત્યાર પછી તેમાં ગુલાબ સીરપ એડ કરવું ત્યાર પછી ચમચીથી સરખું હલાવી લેવું પછી તેમાં ખાંડ એડ કરવું
- 2
પછી તેમાં અડધી વાડકી પાણી એડ કરો પછી સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી હેન્ડ મિક્સર થી ફીણી લેવું ત્યાર પછી એક કાચના ગ્લાસમાં ગુલાબ સીરપ લગાડવું ત્યાર પછી એમાં ગુલાબ લચ્છી એડ કરવી
- 3
ત્યાર પછી તેને ગુલાબ ના સીરપ થી ગાર્નિશિંગ કરવું તૈયાર છે આપણી ગુલાબ લચ્છી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12416088










ટિપ્પણીઓ