સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)

lina vasant @cook_16574201
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ઼થમ સાબુદાણા લો.પછી તેને પાણી મા ધોઈ લેવા અને 1 કલાક પાણી મા પલાળી રાખો.
- 2
પછી ધીમે તાપે સાબુદાણા મા દૂધ નાખી ઉકળવા દો.
- 3
સાબુદાણા સહેજ પોચા અને મોટા થવા લાગે પછી તેમાં ખાંડ નાખી સરસ હલાવી લો.
- 4
પછી ગેસ બંધ કરી દો અને એલચી પાવડર નાખી સવઁ કરો.તો તૈયાર છે સાબુદાણા ની ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
લીલા વટાણાની કેરેમલ સાગો ખીર(caremalize sago-greenpeas kheer)
#goldenapron3Week17Kheer Chhaya Thakkar -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
સાબુદાણા ખીર(sago kheer recipe in gujarati)
#goldenapron3#week22#Almonds#માઇઇબુક#post8 Mitu Makwana (Falguni) -
-
-
-
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
-
-
-
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
#FRભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર. Deepa Rupani -
-
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12429318
ટિપ્પણીઓ