કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવામલાઈ સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવામલાઈ સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

રવામલાઈ સેન્ડવીચ

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#મોમ

#મોમ

વધુ વાંચો

રવામલાઈ સેન્ડવીચ

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 -25 મિનિટ
3વ્યક્તિ માટે છ
  • 1 કપરવો
  • 1 કપમલાઈ
  • 2 ટેબલ સ્પૂનદહીં
  • 10-12 નંગબ્રેડ
  • 1મોટી ઝીણી સમારેલી ડુંગળી
  • 1મિડીયમ સાઇઝ નું ઝીણું સમારેલુ ટામેટું
  • 1મિડીયમ સાઇઝ નું ઝીણું કેપ્સિકમ(શિમલા મરચું)
  • 1 ટી સ્પૂનપીઝા મસાલો અથવા ચાટ મસાલો
  • 1/2 ટી સ્પૂનમરી પાવડર (ક્રશ્ડ બ્લેક પેપર)
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ટેબલ સ્પૂનતેલ શેકવા માટે
  • #મોમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 -25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ લો.ત્યારબાદ તેમાં 1 કપ રવા ને 5-7મિનિટ સુધી શેકી લો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ શેકેલા રવા ને એક મોટા બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં 1મોટી ઝીણી સમારેલી ડુંગળી,ટામેટું, શિમલા મરચું ઉમેરી દો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને બરાબર મિક્ષ કરી લો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉપર ના મિશ્રણ ને મિક્સ કર્યા બાદ તેમાં 1 કપ મલાઈ અને 2 ટેબલ સ્પૂન દહીં. ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,1/2 ટી સ્પૂન મરી પાવડર,1 ટી સ્પૂન પીઝા મસાલો અથવા ચાટ મસાલો ઉમેરી મિશ્રણ ને મિક્સ કરી તૈયાર કરો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ એક બ્રેડ ની સ્લાઇસ લો.ત્યારબાદ તે બ્રેડની સ્લાઇસ પર તૈયાર કરેલું બેટર અથવા મિશ્રણ લગાવી.આવી રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તવા ને ગરમ કરો. તેના પર 1થી 2 ટીપાં તેલ ઉમેર્યા પછી તૈયાર કરેલ સેન્ડવીચ ને બંને તરફ બરાબર શેકી. એક પ્લેટ માં સોસ,લીલી ચટણી સાથે સર્વ કરો.

    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
    રવામલાઈ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર May 15, 2020 13:27
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 15, 2020 16:42
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી
  2. પાણી પૂરી  (panipuri recipe in gujarati)
  3. સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
  4. માર્બલ કેક(marble cake recipe in gujarati)
  5. મીઠી દહીં (Mishti doi recipe in Gujarati)
  1. કાંદા ટમેટા નું સલાડ(Onion Tomato salad recipe in Gujarati)
  2. લીબું ફુદીના વરિયાળી શરબત
  3. હરિ ભીંડી  (Hari bhindi recipe in gujarati)
  4. ઘઉંના લોટની આઈસ્ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12421698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close