કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 16 #Panjabi

#goldenapron3 #week 16 #Panjabi

વધુ વાંચો

પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 16 #Panjabi

#goldenapron3 #week 16 #Panjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
3વ્યક્તિ
  • 100 ગ્રામપનીર
  • 5 નંગડુંગળી
  • 5 નંગટામેટા
  • 15કળી લસણ
  • 1કટકો આદું
  • 3 નંગલીલા મરચા
  • 10-12કાજુ
  • 1 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીમેંદો
  • જરૂર મુજબ મીઠું
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીપનીર મસાલા અથવા ગરમ મસાલો
  • 1 નંગતમાલપત્ર
  • 2 નંગબાદિયા
  • 2 નંગએલચી
  • 1 નંગતજ અને લવિંગ
  • 4ચમચા તેલ
  • 1 ચમચીજીરૂ
  • 1ચમચો કોથમરી{opasanl}
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોયા માં તેલ લઇ તેલ થઈ જાય એટલે તેની અંદર તમાલપત્ર બાદીયા તજ લવિંગ એલચી અને કાજુ ઉમેરવા પછી ડુંગળી સમારી લેવી સમારેલી ડુંગળી ઉમેરી પછી તેની અંદર સમારેલા ટમેટા ઉમેરવા અને દસ મિનિટ માટે તેને ચડવા દેવા નું

    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગ્રેવીને ઠંડી કરવા મૂકવી ગ્રેવી ઠંડી થાય પછી તેની મિક્સર માં ક્રશ કરી લેવી અને એક ગરણી થી ગાળી લેવાની હવે એક લોયામાં તેલ મુકી તેની અંદર જીરું ઉમેરી જીરું તતડે પછી તેની અંદર ગાળેલી ગ્રેવી ઉમેરો પછી તેની અંદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર જરૂર મુજબ મીઠું અને પનીર મસાલો ઉમેરી ઉકળવા દેવા નું હવે પનીર ને મિક્સરમાં ક્રશ કરી એક બાઉલમાં કાઢી લેવો તેની અંદર એક ચમચી મેંદાનો લોટ ઉમેરી અને તીખા નો ભૂકો ઉમેરો પછી તેનું ગોયણુ કરી પાટલા ઉપર રોટલી ની જેમ વણી લેવાનું

    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં એક ચમચી ગ્રેવી લઇ અને પાથરી દેવાની પછી તેના રોલ કરવાના રોલ ના ચાર અથવા પાંચ પીસ કરી ગ્રેવી ઉકળે એટલે તેની અંદર ઉમેરી દેવાના પાંચથી દસ મિનિટ માટે મિડિયમ flame પર ચડવા દેવાનું તો રેડી છે પનીર રોલ વિથ ગ્રેવી જે ખાવામાં ખૂબ જ મસ્ત ટેસ્ટી અને સ્પાઈસી હોય છે તેને પરાઠા અથવા નાન સાથે સર્વ કરી શકો છો

    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર May 11, 2020 03:45

ટિપ્પણીઓ (5)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010
May 19, 2020 10:45
તીખા નો ભૂકો એટલે?સેનો ભૂકો નાખવાનો?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer રોલ્સ ગ્રેવી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરિયા (kapuriya recipe in Gujarati)
  2. થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
  3. ધી ના કિટા માં થી બનેલી દુધ ની બરફી(Milk Barfi recipe in gujarat
  4. અલ્ફોન્સો  મેંગો સ્ટફ્ડ કુલ્ફી
  5. ઓટ્સ બિસ્કીટ ઓવનમાં(oats cookies in oven recipe in gujarati)
  1. કકુમ્બર હાર્ટ્સ(cucumber hearts recipe in gujarati)
  2. સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
  3. મકાઇ ના વડા (Makai na Vada recipe in gujarati)
  4. પૌવા અને બટાકા ના ફિંગર્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12426681
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close