ધી ના કિટા માં થી બનેલી દુધ ની બરફી(Milk Barfi recipe in gujarat

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#Mom
વેસ્ટ માંથી બેસ્ટ બનેલી આ વાનગી બધાં ને બહુ જ ભાવશે. એકદમ બહાર જેવો ટેસટ આવે છે

ધી ના કિટા માં થી બનેલી દુધ ની બરફી(Milk Barfi recipe in gujarat

#Mom
વેસ્ટ માંથી બેસ્ટ બનેલી આ વાનગી બધાં ને બહુ જ ભાવશે. એકદમ બહાર જેવો ટેસટ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપધી માંથી બનેલૂ કિકુ
  2. 1 કપદૂધ
  3. 1 કપખાંડ
  4. 1 ચમચીઈલાયચી પાવડર
  5. 2 ચમચીબદામ નો પાવડર
  6. ૧/૨દુધ નોપ પાવડર/ એ ના હોય તો ૨ ચમચી સેકેલુ બેસન
  7. 2 ચમચીકોપરા નુ છિણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં માં ધી ના કિટા ને અને દુધ નાખી ૫ મિનિટ હલાવો. પછી તેમાં ખાંડ, બેસન અને કોપરા નુ છીણ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં ઈલાયચી પાવડર અને બદામ નો પાવડર નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    મિસરન ને ૫-૭ મિનિટ સુધી હલાવો અને પછી થાઠી માં પાથરી થોડું થનડુ થાય પછી પીસ કરો.

  4. 4

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes